If you searching for best attitude status in gujarati language then this post is for you, Here we present the best gujarati status for your Whatsapp, FB you can use this attitude gujatari status as a gujarati attitude caption for your DP or profile picture.
જો તમે તમારા whatsapp અને FB પર કેટલાક શ્રેષ્ઠ ગુજરાતી સ્ટેટસ શેર કરવા માંગતા હોવ તો તમે ગુજરાતી સ્ટેટસ ઈમેજીસ ડાઉનલોડ કરવા માટે આ શ્રેષ્ઠ સ્ટેટસને સરળતાથી ગુજરાતી ભાષામાં કોપી કરી શકો છો.
Attitude Status in Gujarati, ગુજરાતીમાં સ્ટેટસ
હું પૈસા નો હિસાબ નથી રાખતો, પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.
માજા આવે તો વાત કરવાની બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે ..
ગુજરાતી Attitude Status for FB & Whatsapp
ગુજરાતી Attitude શાયરી સ્ટેટ્સ
નામ એવુ હોવુ જોઇએ વાલા કે દુશ્મન પણ કહે,હા એને કોણ ન ઓળખે
હું બધું જ જાણું છું પણ ચુપ છું, કોઈ પોતાના મતલબ માટે કેટલી હદ વટાવે એ જોવ છું
કોઈકની જિંદગી નો પાસવર્ડ બનવું ખુબ સહેલું છે, પણ કોઈની જિંદગીનું વોલપેપર બનવું ખુબ અઘરું છે.
2 Line Attitude Gujarati Status
પોતાના માં-બાપ ની ગુલામી કરતો માણસ, આખી દુનિયાનો બેતાજ બાદશાહ હોય છે!
તું મારી સાથે નઈ તો કોઈ Problem નઈ, પણ સિંહ રડે તારા માટે એટલી તારી ઓકાત નઈ.
બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા, અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.
બદલાયા નથી અમે,બસ હવે શાંત રહેવું પસંદ છે…
હમ અપના Attitude તો વક્ત આને પર દિખાએંગે, શહર તું ખરીદ ઉસ પર રાજ કરકે હમ દિખાએંગે.
હિંમત થી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા, કેમકે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે
કઈ કરવું હોય ને તો ખાલી જલસા કરો, પંચાત તો આખું ગામ કરે જ છે
Best Gujarati Shayari Status Picture
WhatsApp Status in Gujarati Font
જિંદગીની સાચી મજા તો ત્યારે આવે છે,
જ્યારે દુશ્મન પણ તમારી જોડે
હાથ મિલાવવા બેતાબ હોય.
ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ, પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે!
આમતો ગુંડો બનવાનો શોખ હતો.. પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો.
મને માફ કરી દેજે, કારણ કે હ
વે હું તને માફ નહીં કરી શકું
બધી ઓળખાણ બાપ દાદા
ના નામની ના ચાલે,
અમુક ઓળખાણ પોતાના
નામ ની પણ હોવી જોઈએ.
બોલવાનું તો બધા જાણે છે, પણ ક્યારે અને શું બોલવું, એ બહુજ ઓછા લોકો જાણે છે
અહીંયા કોઈ કોઈના માટે નથી મરતું, આવવાવાળાને Hii ને જવાવાળાને Bye!!
Best Gujarati Status about Life
કોલ નહીં તો એક મેસેજ તો કરી દો
દિલની સાથે સાથે આખો પણ
થાકી ગઈ છે રાહ જોઈને…!!
પ્રેમ એ નથી કે એક ભુલ માં સાથ છોડી દે પ્રેમ એ છે જે હજારો ભુલો સુધારી ને સાથ આપે..!!
આખી દુનિયા માં ફરીને
આવો સાહેબ પણ જે સુખ
પોતાના ઘરમાં મળે છે
તે ક્યાંય પણ નથી મળતું…!
આ જિંદગી છે સાહેબ અહીંયા કબર
અને કદર,ક્યારેય જીવતે જીવ નહિ મળે.
ગુસ્સે થયેલા માણસોની વાત ધ્યાનથી
સાંભળવી કેમ કે મનમાં દબાયેલી
વાતો ત્યારે બોલાય જતી હોય છે..!!
દુનિયાની એક જ ચીજને રિસાઇકલ
કરી શકાતી નથી અને એ
છે વેડફી નાખેલો સમય
Attitude Love Status in Gujarati
જીવનમાં બધું જ એવું નહિ
થાય જે તમને ગમશે,
એવું પણ થશે જે
તમારે ગમાડવું પડશે.
જીવન માં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવ જો, બાકી વેરાન રણમાં વરસાદ ની કોઈ કિંમત નથી હોતી14
એકલા ચાલવાનું મન થાય તો ડરવું
નહીં સાહેબ કેમ કે એ સમસ્યા,
શિખર અને સિંહાસન પર
વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે
અમુક વસ્તુ રૂપિયાથી નથી મળતી,
અને મને એજ વસ્તુનો શોખ છે !!7
કમજોર સમજવાની ભૂલ ના કરવી વ્હાલા,બસ બને ત્યાં સુધી પ્રેમથી પતાવવામાં માનીએ છીએ!
લોકો લાખોમાં એક હોય છે, પણ હું તો કરોડોમાં એક છું!!
નસીબના તુફાનથી મારું કંઇ જ નથી બગડવાનું, કેમ કે હું કિસ્મત પર નહીં પણ ખુદ પર ભરોસો કરું છું!!
એકલો જીવી લઈશ હું તમારા વગર, ઘડી બે ઘડી રહીને મારી આદત ખરાબ ના કરો!
કોઈ અમારાં જેવું મળે તો અમને પણ કહેજો અમે પોતે આવીશું એમને સલામ કરવા માટે!!
Best Attitude Caption in Gujarati
જેણે જે કેહવું જોય એ કહી દેજો અમારું કંઈ નથી જવાનું, આતો સમય-સમયની વાત છે, અને એ બધાનો આવે છે!!
અમે કોણ છીએ શું કરીએ
છીએ અને શું કરી શકશું,
આ બધું જ તમને સમય
આવશે ત્યારે ખબર પડશે !!
જીવવું જ હોય તો એવી રીતે જીવો કે, બાપને પણ એવું લાગે કે મેં એક સિંહને પાળ્યો છે!!8
શબ્દોથી જ રાજ કરું છું લોકોના દિલો પર, હું એ બાદશાહ છું જે લશ્કર નથી રાખતો!!
કોઈએ પૂછ્યું કોના માટે લખો છો,
મેં કહ્યું જે સમજે એના માટે !!
Gujarati Motivational Status for Fb
ભરેલું ખિસ્સું તમને હજાર
રીતે ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી
ખિસ્સું તમને જીંદગી ની
હજાર વસ્તુ સમજાવશે.
જિંદગીનું 🎤 ગીત કંઈક એવું ગાવું છે કે,
છેલ્લા શ્વાસે વન્સમોર લઈને જાવું છે.
દુનિયા નો ભાર દિલથી ઉતારી દો, નાનકળું જીવન છે યાર હસી ને વિતાવી દો.
સફળતા સખત મહેનત 🏃 થી જ
મળે છે, વિચાર કરવાથી નહી.
ભરેલું ખિસ્સું 💸 તમને હજાર રીતે
ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી ખિસ્સું
તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે.
જીંદગી પણ સીતાફળ જેવી છે…! જ્યાં ખાવાની મઝા આવે ને પાછો ઠરીયો આવી જાય…!
લાગતું હતું કે જીંદગી ને બદલવામાં
સમય ⏰ લાગશે, પણ ક્યાં ખબર
હતી કે આ બદલાયેલો સમય
જ જીંદગી બદલી નાખશે.
જિંદગી જેમને ખુશી નથી આપતી, એમને અનુભવો ઘણા કરાવી દે છે..!!
Whatsapp Status Gujarati Text
જિંદગીની એક-એક પળ મોજથી જીવજો સાહેબ કેમ કે આ તો જિંદગી છે, કોઈ Game 🎰 નથી તે ફરીથી Restart થશે.
મનમાં કંઇક ભરીને જીવશો તો
મન ભરીને નહિ જીવી શકો.
જિંદગીનું ગીત કંઈક એવું ગાવું છે કે, છેલ્લા શ્વાસે વન્સમોર લઈને જાવું છે.
New Gujarati Status in Text
મનમાં કંઇક ભરીને જીવશો તો
મન ભરીને નહિ જીવી શકો.
ઓળખાણ થી મળેલું કામ ઓછા સમય ટકે છે,
પણ કામથી મળેલી ઓળખ જિંદગી ભર ટકે છે.
તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી આવે.!
જિંદગી બહું ટૂંકી છે, મજા કરતા શીખો.
નસીબ શું ચીજ છે, એને બદલતા શીખો.
જિંદગી નાં રસ્તા 'સીધા' અને 'સરળ' હોય છે.
પણ "મન ના વળાંકો" જ બહુ નડે છે…!!!
જિંદગી છે એટલે જ ખુશી છે, અને મહેનત છે તો જ જિંદગી છે…
Best Attitude Quotes for Status in Gujarati
કિસ્મત અને સ્ત્રી હેરાન
જરૂર કરે છે, પણ જ્યારે સાથ
આપે ત્યારે જિંદગી બનાવી દે છે.
હસતાં રહેવું એ આદત છે મારી નહિ તો જિંદગી તો મારાથી પણ ખફા જ છે.
સમય સાથે બદલાતા શીખો,
કાં પછી સમયને બદલતા શીખો.
મુસીબતો તો જિંદગીની હમસફર છે,
તેની સાથે જ સફરમાં ચાલતા શીખો.
રોજ સાંજે સુરજ નહિ પણ આ
અનમોલ જિંદગી ઢળતી જાય છે.
હિમ્મત તો રોજ કરું છું તને
જીવવાની એ જિંદગી,
ક્યારેક તો તું પણ
મારી હિમ્મત વધાર.
આશા અપેક્ષામાં રઝળે છે જિંદગી,
જુઓને કેવી ટળવળે છે જિંદગી.
આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી, અમે ક્યા તારી દુનિયામાં વારંવાર આવવાના છીએ.!
Gujarati Love Status for FB & WhatsApp
વલણ એકસરખું રાખું છું હું આશા-નિરાશામાં,
બરાબર ભાગ લઉં છું જિંદગી ના તમાશામાં.
ક્યાં અને કેવો વળાંક આવશે કોને ખબર,
હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ ચાલે છે.
ઉપયોગ કરવા વાળા તો તમને ઓળખતા
જ હશે સાહેબ, પણ તમારી ચિંતા
કરવા વાળાને તો તમારે જ શોધવા પડશે.
કહેવાય છે કે શોધતા તો ભગવાન પણ મળે,
કોઈ મને કહેશો કે માણસાઈને ક્યા શોધવી મારે ?
કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે,
તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી.
પીપળાના પાનથી શરુ થતી જિંદગી
તુલસીના પાન પર અટકે, આ બંને
વચ્ચેના સમયમાં જિંદગી કેટ કેટલું ભટકે.
ક્યાંક અઢળક પણ ઓછું પડે, અને ક્યાંક એક સ્મિત પણ અઢળક થઈ પડે!!
આજના માણસને ના કાયદો પસંદ છે, ના વાયદો પસંદ છે, બસ માત્ર ને માત્ર ફાયદો પસંદ છે!!
જીવનમાં સાચું બોલવાવાળા લોકો, કોઈને સારા જ નથી લાગતાં!!
તમારા માં સંચાલનની આવડત જોઈએ સાહેબ, બાકી ભણેલા તોં ભાડે મળે છે!!
ખુશી જોઈતી હોય તો મકાનો પર નહીં, માણસો પર ખર્ચો કરો!!
બીજા પર Depend રહેવા કરતાં, પોતાની મહેનતથી આગળ વધો!!
વીતેલી હોય પોતાનાપર તો જ શબ્દો સમજાય છે, બાકી તો બધા ને સુવિચાર જ દેખાય છે!!
Whatsapp માટે ગુજરાતી સ્ટેટસ
આ મતલબી દુનિયા છે, અહીં લોકો મારા મોઢે મારા છે, અને તમારા મોઢે તમારા!!
જીવન જીવતા શીખી જાવ મોજ પડશે, કોઈને ધ્યાનમાં રાખીને જીવશો તો પોતાનાની જ ખોટ પડશે!!
જાય એટલું જવા દો રહે એમાં જ રાજ કરો, ક્યાં સાથે લઈ જાવું છે વ્હાલા, જીવો અને જલસા કરો!!
કોઈ સારી વ્યક્તિથી કંઈ ભૂલ થાય તો સહન કરી લેજો કારણકે, મોતી જો કચરામાં પડી જાય તોપણ એ કિમતી જ રહે છે!
માણસ ઘર બદલે છે, સબંધ બદલે છે,
દોસ્ત બદલે છે, તો પણ પરેશાન રહે
છે કારણકે એ પોતાને નથી બદલતો !!
Hope You Like This Gujarati Status Collection. You Can Easily Copy The Status in Gujarati Language & Share it on Your Whatsapp, Fb Status Or Set As Gujarati Caption on Your Profile picture for Dp. Also If you Want To Read Different Shayari & Status in Gujarati Medium You Can Search on This Site.