Swami Vivekananda quotes in gujarati – આ પોસ્ટ દ્વારા હું મહાન સાધુ અને ફિલોસોફર સ્વામી વિવેકાનંદના સુવિચાર વિશે શીખીશ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1883 ના રોજ કલકત્તામાં એક બંગાળી પરિવારમાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું સાચું નામ નરેન્દ્રનાથ દત્તા હતું પરંતુ બાળપણમાં તેઓ નરેન તરીકે ઓળખાતા. સ્વામી વિવેકાનંદના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમના પિતા શ્રી વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટના જાણીતા વકીલ હતા.તેમની માતા ગૃહિણી હતી.
સ્વામી વિવેકાનંદ તેમના કાર્ય માટે ભારત અને વિશ્વભરમાં લોકપ્રિય અને આદર પામ્યા. તેમણે વેદ, વેદાંત, ભારતીય સંસ્કૃતિ અને ભારતના ગૌરવશાળી ઈતિહાસને વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાવ્યો. તેઓ પરમહંસ રામકૃષ્ણના મુખ્ય શિષ્યોમાંના એક હતા. સ્વામી વિવેકાનંદના વિવિધ પ્રવચનો અને તેમના દ્વારા લખાયેલા પુસ્તકોમાંથી આપણે તેમના વિચારો વિશે જાણી શકીએ છીએ. નીચે સ્વામી વિવેકાનંદના કેટલાક પ્રખ્યાત અવતરણો છે જે તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
Famous Quotes By Swami Vivekananda in Gujarati
નિરંતર પવિત્ર વિચારો કરીએ રાખો.
ખરાબ સંસ્કારોને દબાવવાનો
એક માત્ર ઉપાય એજ છે.
શબ્દો નહિ પણ જરૂરિયાતની લાગણી
એ જ સાચી પ્રાથના છે. પણ તમારી પ્રાથના
ફળે છે કે નહિ તેની રાહ જોવા માટે
તમારામાં ધીરજ હોવી જોઈએ.

ડરો નહિ. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો
તેનો વિચાર ન કરો. હરકત નહી,
કાળ અનંત છે. આગળ વધો.
વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક
વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ.
હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

સ્વામી વિવેકાનંદના વિચારો
મારા ધ્યેયની સાથે મારું સમગ્રજીવન છે;
મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ.
સફળતાની એ જ ચાવી છે.
જો તમે તમારી જાતને દુબળ માનશો તો તમે દુર્બળ બનશો;
જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો.

Swami Vivekananda Suvichar in Gujarati
જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી
પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.
“જે તમને મદદ કરે છે, તેને ક્યારેય ના ભૂલો
જે તમને પ્રેમ કરે છે, તેને કયારેય નફરત ના કરો
જે તમને માને છે, તેને કયારેય છેતરશો નહી”

“જ્યાં સુધી મહિલાઓની સ્થિતિ
સુધરતી નથી ત્યાં સુધી વિશ્વનાં
કલ્યાણનો કોઈ માર્ગજ નથી”
“તમે જેવા વિચાર કરશો, તેવા તમે થઇ
જશો જો તમે તમારી જાતને નબળા માનશો
તો તમે નબળા અને સબળા માનો તો સબળા”

“દિવસ દરમિયાન જ્યારે તમને
એકપણ મુશ્કેલીનો સામનો ના
કરવો પડે ત્યારે સમજી લેવું કે
તમે ખોટા માર્ગ પર છો”

Swami Vivekananda Thoughts Gujarati
“આ દુનિયામાં અસંભવ કશુજ નથી!
તમે જે કંઈપણ વિચારો છો તે કરી શકો
છો અને આપણે એ બધુંજ વિચારી શકીએ
છીએ કે જે હજુ સુધી કોઈએ વિચાર્યુ ના હોય!”

“આખા દિવસમાં એકવાર
તમારી જાત સાથે વાત કરો
નહીંતર..તમે દુનિયાનાં શ્રેષ્ઠ
માણસને મળવાનું ચુકી જશો”
“જીવનમાં વધારે સબંધ હોવા જરૂરી નથી,
પરંતુ જે સંબંધ છે તેમાં જીવન હોવું જરૂરી છે!”
જે માણસ શિક્ષણ પહેલા સંસ્કાર,
વેપાર પહેલા વ્યવહાર અને ભગવાનની
પહેલા માતા પિતાને ઓળખી લે તો પછી
એના જીવનમાં કોઇ મુશ્કેલી નથી આવતી

“તમારે અંદરથી બહારની તરફ
વિકસવાનું હોય છે. કોઈ તમને શીખવી
શકે નહી, કોઈ તમને આધ્યાત્મિક
ના બનાવી શકે. કોઈ તમારો અન્ય શિક્ષક
નથી પણ તમારા પોતાનો આત્મા છે.
“જ્યાં સુધી તમે તમારા પર
વિશ્વાસ નથી કરી શકતા,
ત્યાં સુધી તમે ભગવાન પર પણ
વિશ્વાસ નથી કરી શકતા”
Swami Vivekananda Quotes Gujarati
“જીવનનું રહસ્ય ફક્ત આનંદ જ નથી,
પરંતુ અનુભવ દ્વારા શિક્ષણ મેળવવું છે”
જેવી રીતે શિયાળાથી ઉનાળો અને
ઉનાળાથી ચોમાસું એમ ઋતુઓ
બદલાયા કરે છે તેવી જ રીતે સુખ
પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતા રહેશે.
દુનિયા તમને એ સમય સુધી ક્યારેય
હરાવી નથી શકતી,જ્યાં સુધી તમે
ખુદ તમારાથી ઠારી ના જાઓ..!!
હંમેશાં પાણી જેવા બનો પથ્થર જેવા
નહિં પાણી પોતાનો માર્ગ જાતે બનાવે છે
અને પથ્થર બીજાના માર્ગમાં અડચણ પેદા કરે છે.
કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું,
જે નથી લડતો એ જ હારે છે. – સ્વામી વિવેકાનંદ
આપને અંદરથી બહાર તરફ વિકસિત થવાનું છે. કોઇ તમને શીખવાડી નહીં શકે, કોઇ તમને આધ્યાત્મિક નહીં બનાવી શકે. તમારી આત્મા સિવાય કોઇ બીજું તમારો ગુરુ નથી.
જ્યારે લોકો આપને ગાળો આપે તો તમે એમને આશીર્વાદ આપો. વિચારો, તમારા ખોટા દંભને બહાર નીકાળવામાં એ તમારી કેટલી મદદ કરી રહ્યા છે.
જે માણસ શિક્ષણ પહેલા સંસ્કાર,
વેપાર પહેલા વ્યવહાર અને ભગવાનની
પહેલા માતા પિતાને ઓળખી લે તો પછી
એના જીવનમાં કોઇ મુશ્કેલી નથી આવતી
નેતૃત્વ કરતી વખતે દરેકના ગુલામ બનો. નિઃસ્વાર્થ બનો અને મિત્રની પીઠ પાછળ બીજાની ટીકા કરતા સાંભળશો નહીં. અનંત સફળતા તમારા હાથમાં રહેશે.
ક્યારેય એવું ન વિચારો કે આત્મા માટે કંઈક અશક્ય છે, આવું વિચારવું એ સૌથી મોટો પાખંડ છે, જો કોઈ પાપ હોય તો તે આ છે, તમે નબળા છો અથવા અન્ય નબળા છે.
પ્રેમ એ વિસ્તરણ છે, સ્વાર્થ એ સંકોચન છે. તેથી પ્રેમ એ જીવનનો સિદ્ધાંત છે. જે પ્રેમ કરે છે તે જીવે છે, જે સ્વાર્થી છે તે મરી રહ્યો છે. તેથી પ્રેમ ખાતર પ્રેમ કરો, કારણ કે તે જ જીવનનો સિદ્ધાંત છે.
જ્યારે લોકો આપને ગાળો આપે તો તમે એમને આશીર્વાદ આપો. વિચારો, તમારા ખોટા દંભને બહાર નીકાળવામાં એ તમારી કેટલી મદદ કરી રહ્યા છે.
જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરી શકે.
જ્યારે લોકો તમને ગાળો ત્યારે તમે તેમને આશીર્વાદ આપો. કેમ કે તે તમારા ખોટા દંભને બહાર કાઢવામાં તમારી મદદ કરી રહ્યા છે.
ક્યારેય કોઈ ની નિંદા ના કરવી જોઈએ, જો તમે મદદ ના કરી શકો તો તેમણે હાથ જોડો કે આશીર્વાદ આપો અને તેમના રસ્તે જવા દો.
તમને કોઈ શીખવાડી નથી શકતું. કોઈ ધાર્મિક બનાવી નથી શકતું. તમારે બધું જાતે જ શીખવાનું છે. આત્મા થી શ્રેષ્ઠ શિક્ષક કોઈ નથી.
કોઇની નિંદા ન કરવી. જો મદદ માટે હાથ આગળ કરી શકો છો તો જરૂર આગળ વધારો. જો ન વધારી શકો તો હાથ જોડો, આપના ભાઇઓને આર્શીર્વાદ આપો અને એમને તેમના માર્ગે જવા દો.
જે મનુષ્યને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. જુના ધર્મોએ કહયું છે.”જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.” નવો ધર્મ કહે છે. “જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.”
વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો નહિ તો દુનિયા ના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે.
તમારા ભાગ્યવિધાતા તમે જ છો.

🌟 আমার পরিচয় (About Me in Bangla)
হ্যালো, আমি অভি চাভান — একজন ডিজিটাল কনটেন্ট ক্রিয়েটর, যিনি গত ৭+ বছর ধরে মানুষের অনুভূতিকে সুন্দর ভিজ্যুয়াল আর উক্তির মাধ্যমে প্রকাশ করে আসছি। বর্তমানে আমি বাংলাদেশের ঢাকা শহরে বসবাস করি এবং এখানে থেকেই আমি বাংলা ভাষায় অসাধারণ কোয়েটস, উৎসবের শুভেচ্ছা, স্ট্যাটাস ইমেজ, স্টাইলিশ DP পোস্ট এবং আরও অনেক কিছু তৈরি করি।
📌 আমার কাজের মূল উদ্দেশ্য হলো মানুষের হৃদয়ের কথা ছবির মাধ্যমে পৌঁছে দেওয়া, যাতে তারা সহজে নিজেদের অনুভূতি প্রকাশ করতে পারে। সেটা হতে পারে একটি শক্তিশালী উক্তি, কোনো উৎসবের শুভেচ্ছা, কিংবা একটি আকর্ষণীয় Instagram bio।
💻 অভিজ্ঞতা
✔️ ৭+ বছরের অভিজ্ঞতা ভিজ্যুয়াল ও উক্তি ভিত্তিক কনটেন্ট ক্রিয়েশনে✔️ একাধিক হাই-ট্রাফিক ওয়েবসাইটে কনটেন্ট ম্যানেজমেন্ট ও অবদান
🎯 দক্ষতা
✨ উৎসবের শুভেচ্ছা (Festival Wishes)✨ সোশ্যাল মিডিয়া উক্তি (Quotes for Social Media)✨ স্টাইলিশ DP ও প্রোফাইল কনটেন্ট✨ SEO ফ্রেন্ডলি কনটেন্ট
🌐 আমি যেসব ভাষায় কাজ করি
বাংলা
🤝 আমার বিশ্বাস
“কনটেন্ট শুধু শব্দ বা ছবি নয়—এটা হলো হৃদয়ের সাথে হৃদয়ের যোগসূত্র।”