[1011+] Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર For Status 2025

  • Reading time:7 mins read


નમસ્કાર મિત્રો! આપનું સ્વાગત છે Shayaridost.in પર! જો તમે પ્રેરણાદાયક અને જીવનમાં માર્ગદર્શક વિચારઓ શોધી રહ્યાં છો, તો તમે સાચી જગ્યા પર છો. આજે અમે લાવ્યા છીએ શ્રેષ્ઠ અને પસંદગીના “Gujarati Suvichar“, જે તમને ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપુર કરી દેશે.

આ પોસ્ટમાં તમને મળશે: Gujarati Motivational Suvichar, Life Suvichar in Gujarati, Positive Suvichar for Daily Life, Inspirational Quotes in Gujarati, અને Good Morning Gujarati Suvichar for WhatsApp & Instagram – જે તમારા દિનચર્યાને ઉત્તમ શરૂઆત આપશે!

હવે રાહ શેની? આજે જ વાંચો અને શેર કરો સૌથી સુંદર અને અર્થપૂર્ણ “Gujarati Suvichar”, અને રોજના જીવનમાં લાવો નવી સકારાત્મકતા! 🌅📲✨

Gujarati Suvichar

જિંદગીમાં કેટલું હોય તે મહત્વનું નથી,
પરંતુ જે છે એમાં તૃપ્તિ હોય એ મહત્વનું છે 🤍
કોઈને ખુશ રાખવા જેટલું સરળ કંઈ નથી,
માત્ર મીઠાં શબ્દો કામ કરી જાય છે 💛
મૂળ્ય ત્યારે જ સમજાય છે,
જ્યારે વસ્તુ નહીં,
વ્યક્તિ ગુમાવીએ…🥀
પાણી ની માટલી, દવા ની બાટલી,
અને તૂટેલી ખાટલી, છેલ્લી સંપતિ
આટલી, તો શા માટે હાય હાય આટલી..
Gujarati Suvichar
Gujarati Suvichar
વિચાર અને માન્યતાઓથી જ્યારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…
સમય સારો હોય ત્યારે વિનમ્ર રહેજો,
અને ખરાબ સમયમાં ધીરજ રાખજો ✨
દુનિયા બદલવા કરતાં
પોતાને બદલવું વધુ સરળ છે 🌿
સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ,
સુધી રાખો સાહેબ કેમ કે મોતી
ક્યારેય કિનારા પર નથી હોતા!

New Gujarati Suvichar For Status

Best Gujarati Suvichar for Status
Best Suvichar in Gujarati
જીવનની સૌથી મોટી જીત એ છે
કે આપણે પોતે પોતાને પસંદ હોઈએ 🤍
સપના માત્ર આંખથી નહીં,
હૃદયથી જોવાના હોય છે…
ત્યારે જ એ સાચા થાય 💫
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે,
અને એક અનુભવ થી પૂરો થાય છે!

Gujarati Suvichar with Images

Best Suvichar in Gujarati Text
Suvichar in Gujarati Medium
જેવું આપશો,
તેમનું જ દુનિયા પરત આપશે
શબ્દ હોય કે લાગણી ❤️
જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે
તે કદી કિસ્મત પર રોતા નથી.

ગુજરાતી સુવિચાર ઇમેજ

Latest Gujarati Suvichar with Flowers Background
Gujarati Suvichar with Flowers Background
દરેક દિવસ નવી તક લઈને આવે છે,
બસ એને ઓળખવાની નજર હોવી જોઈએ ☀️
માફી માનવી કમજોરી નથી,
તે મજબૂત હૃદયનું લક્ષણ છે 💗
છોડી શકો તો પોતાના ઘમંડને 
છોડજો, સબંધોને છોડીને કોઈ 
આજ સુધી સુખી નથી થયું.

Motivational Suvichar in Gujarati Medium

Motivational Suvichar in Gujarati
Motivational Gujarati Suvichar
મહાન થવું એ તો સામાન્ય બાબત છે,
પરંતુ સામાન્ય થઈને રહેવું
એ ખરેખર મહાન વાત છે 
ગભરાયા વગર સંઘર્ષ કરતા
રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ
માણસ એકલો હોય છે સફળતા
મળ્યા પછી આખી દુનિયા
તેની સાથે હોય છે...
Quotes for Gujarati Suvichar
Inspirational Gujarati Suvichar

Best Gujarati Suvichar on Life

જો લોકો તમને નીચે પછાડવાણી 
કોશીસ કરે, તો તમે એ વાતનું ગર્વ 
જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો!
Best Thought In gujarati Language
Thought In gujarati Medium
પોતાની નિષ્ફળતા માટે બીજાને
કારણભૂત માનવા કરતા, પોતાનામાં
રહેલા દોષોને સુધારવામાં
આવે એમાંજ શાણપણ છે.
Gujarati Suvichar Quotes
Gujarati Suvichar Quotes
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ…1
Best Suvichar in Gujarati Medium for Message
Best Suvichar in Gujarati Medium
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો.
Best Suvichar in Gujarati on Motivation
Suvichar in Gujarati
આવતીકાલની પ્રગતિ અને સલામતિનો
આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે.
Suvichar Gujarati
Suvichar Gujarati
દરેક ને જીવનમાં સફળતા એક દિવસ માં
જ નથી મળી જતી પણ નક્કી કરી લો
તો એક દિવસ જરૂર મળે છે.
Suvichar Gujarati Status
Suvichar Gujarati Status

Gujarati Thought for Status, ગુજરાતી સુવિચાર ફોટો

કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો
નહીં. જો નિર્ણય સાચો હશે,
તો સફળતા મળશે... અને ખોટો હશે,
તો કંઈક શીખવા મળશે.
Suvichar in Gujarati for SMS
Gujarati Suvichar SMS

Motivational Gujarati Suvichar Text

તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં
સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે
”સફળ” નહીં બનો. 
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
ભાષાની જરૂરત નથી હોતી એનું
વર્તન પણ, ઘણું બધું કહી દે છે.
Best Gujarati Suvichar For Status
Best Gujarati Suvichar with Flower
માણસ એકલતા થી કંટાળીને સંબંધ
બાંધે છે અને પછી સંબંધ થી
કંટાળીને એકલતા માંગે છે..!
Gujarati Suvichar on Love
Gujarati Suvichar
માણસ જીવનમા ગમે તેટલો વેપારી
બની જાય પરંતુ પોતાની તકલીફ વેચી
શક્તો નથી અને શાંતિ
ખરીદી નથી શક્તો..!
New Gujarati Suvichar
Gujarati Suvichar
ભૂલી જા તારા ભૂતકાળને એ તો માત્ર
પવનની લહેર હતી સંભાળ તારા
ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે..
Suvichar Gujarati SMS
Suvichar Gujarati Status for Whatsapp
બે મત નથી એક જ મત છે કે આ
સંસાર રમત છે જૂઠો જીતે અને સાચો
હારે એવી બાજીનું નામ જગત છે..!
જિંદગી જેવી મળી છે તેવી માણી લ્યો,
જિંદગી જીવવામાં મજા છે,
ફરિયાદો કરવામાં નહીં.
Gujarati Suvichar on Life
Gujarati Suvichar on Life
નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ
ખરાબ નહીં થાય... બીજો માણસ
આપણામાં વિશ્વાસ મૂકી શકે,
એ જ જીવનની સૌથી મોટી સફળતા છે..!
શિક્ષણ તો શાળા કોલેજ 
માંથી મળે છે સાહેબ પણ સંસ્કાર 
તો પરિવાર માંથી જ આવે છે.
જીવન નો આનંદ માણવો હોય તો
તમારા જીવનને બીજા ની સાથે સરખાવો
નહીં, કેમ કે આજે માનવી પોતાના દુ:ખ થી
જેટલો દુઃખી નથી, તેના કરતાં
વધારે બીજાના સુખથી દુઃખી થાય છે

Motivational Gujarati Thoughts for WhatsApp

માણસ બંને હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
ખુશીને ખરીદી નથી શકતો.
કાયમ આનંદ માં રહેવા માટે,
સુવિધાઓ ની નહીં પણ
સમજણની જરૂર છે.…!
મન માં પવિત્રતા અને પાયા માં નીતી
હશે તો. જીવન માં પરિક્ષા આવી શકે
પરંતુ સમસ્યા તો નહીં જ આવે.
જેને વિવાદ કરવો છે, તેની પાસે પક્ષ છે,
જેને વિકાસ કરવો છે, તેની પાસે પોતાનું લક્ષ્ય છે.

Gujarati Suvichar Text for Message

મહત્વનું એ નથી કે તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું છે કે તમે કઈ ઉંમર ના વિચાર રાખો છો.
સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો
ત્યારે ખશી થાય અફસોસ નહીં!
હમેશાં મહેનત કરતાં રહો, કાં તો જીત મળશે,
કાં તો જીતવાની રીત મળશે.
તમને સમજવાનો પ્રયાસ એ વ્યક્તિ જ કરશે..
જે તમારી સાથે લાગણીથી જોડાયેલ હશે..!!
નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત 
રાખવી સહેલી છે. પરંતુ સફળતા 
મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુજ
મુશ્કેલ હોય છે.

Good Morning Gujarati Suvichar

પહાડ પર ચળવાનો એક નિયમ છે,
જુકીને ચાલવું દોડવું નહી અને,
જિંદગી પણ બસ આટલું જ માંગે છે!
નસીબ જેમના મસ્ત હોય છે,
કસોટી પણ એમની જબરદસ્ત હોય છે.
પોતાની જાતને સમય આપો 
સાહેબ, કેમકે તમારી પહેલી 
જરૂરિયાત તમે પોતે જ છો.!
કેટલાક ઊંધતા રહે છે સપના ઓ જોવા
માટે કેટલાક જાગે છે સપના
ઓને હકીકત બનાવવા માટે

Life Gujarati Suvichar for Fb and WhatsApp

દરેક માણસમાં ખૂબી અને ખામી હોય છે;
જે વિશ્વાસ રાખે તેને ખૂબી દેખાય
અને જે શંકા રાખે તેને ખામી દેખાય.
⚜️ લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને
આપણા હાથમાં હોય પણ સમય
તો પ્રભુ ના હાથમાં જ છે ⚜️
🌿 હૃદય પર જો પ્રભુનું આસન હોય
અને મન પર જ પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હો ! 🌿
જો અતુટ વિશ્વાસ હશે ને તો મૌન
પણ સમજાઈ જશે, પણ જો વિશ્વાસ જ
નહિ હોય, તો શબ્દોમાં પણ ગેરસમજ થશે.
જીવનની રેસમાં જે લોકો તમને દોડીને
હરાવી ન શકે, એ લોકો તમને
તોડીને હરાવવાનો પ્રયાશ કરશે

Best Dosti Shayari in Gujarati

અસત્ય બોલીને જીતવું એના કરતાં
સત્ય બોલીને હારી જવું વધુ સારૂં છે.
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે
પણ તમને એકલા નથી છોડતી
Gujarati Suvichar For Friends, Dosti Suvichar Gujarati
Gujarati Suvichar about Friendship
કડવા અનુભવને ભુલાવવો અઘરો છે,
પણ જીવનમાં સૌથી વધુ કામ
કડવો અનુભવ જ આવે છે.

Inspirational Thoughts in Gujarati Medium

કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસવું નહીં.
ખોઈ દીધા પછી જ ખ્યાલ આવે છે..
કેટલો કિંમતી હતો
"સમય, વ્યક્તિ અને સંબંધ"
મંઝિલ પામવી તો દુરની વાત છે વધારે
અભિમાનમાં રહેશો તો રસ્તા પણ ભુલી જશો
સમય જતો રહેશે ફરી પાછો નહીં આવે
એવું માની લેવું, એને ધ્યાનમાં રાખીને
પોતાનો સમય સાચી જગ્યાએ ઉપયોગ કરવો
પૈસા કરતા પુણ્યનું બેલેન્સ
વધારે ભેગું કરજો..…. કારણ કે
તમારા પુણ્યના બેલેન્સ જોઈને જ કુદરત
પાછલી પેઢીને સુખ રૂપી લોન આપશે.

Motivational Gujarati Thoughts for Status

બધા ના દિલ જીતવાનો હેતુ રાખજો કારણ કે
દુનિયા જીતીને પણ સિકંદર ખાલી હાથે જ ગયો
કોઇનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે
આપણાં બધા જ ગુણ ઓછા પડી શકે છે,
પરંતુ આપણી માત્ર એક ખામીના
કારણે સંબંધો ખરાબ થઈ શકે છે.

સમાપ્તિ

Gujarati Suvichar (ગુજરાતી સુવિચાર) આપણને જીવનને નવી દૃષ્ટિથી જોવાનું શીખવે છે. વિચારોમાં છુપાયેલું જ્ઞાન, અનુભવ અને શાંતિ — માણસને અંદરથી વધુ મજબૂત બનાવે છે. દરેક Suvichar (સુવિચાર) કોઈ નવું પાથ દર્શાવે છે, જે આપણને સાચા માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે.

દિવસની શરૂઆત હોય કે જીવનનો મુશ્કેલ વાળ — એક સાચો Gujarati Suvichar (ગુજરાતી સુવિચાર) મનમાં આશા, હિંમત અને સંકલ્પ જગાડી શકે છે. શબ્દો તો નાના હોય છે, પણ તેમના અર્થ જીવન બદલી શકે છે.
અને એ જ છે સુવિચારની સાચી શક્તિ ✨🌿