નમસ્કાર મિત્રો! આપનું સ્વાગત છે Shayaridost.in પર! સાચા દોસ્ત માટે લાગણી વ્યક્ત કરવી હોય, તો શબ્દો ખૂબ મહત્વના હોય છે. તેથી જ અમે લઈને આવ્યા છીએ ખાસ તમારા માટે સૌથી સુંદર અને લાગણીસભર “Gujarati Dosti Shayari” – જે આપના દોસ્તી ના સંબંધને વધુ મજબૂત બનાવશે.
આ પોસ્ટમાં તમને મળશે: Friendship Shayari in Gujarati, Gujarati Shayari for Friends, Heart Touching Dosti Quotes, Best Friend Shayari in Gujarati, અને Emotional Dosti Shayari for WhatsApp & Instagram – જે તમે તમારા યાર સાથે share કરી શકો છો! 💬📲
તો હવે રાહ શેની? આજે જ વાંચો અને શેર કરો સૌથી હ્રદયસ્પર્શી અને પ્રેમભરેલી “Gujarati Dosti Shayari” અને દોસ્તી ને આપો નવો રંગ! 💖✨
Gujarati Dosti Shayari
મિત્રતા ને ગુલાબ નાં રંગે રંગુ.. સુગંધ એમાં શબ્દો ની ભરું.. મહેકાવી લાગણી ની બુંદો થી.. પ્રેમ નો આ ગુલદસ્તો મિત્રો ને અર્પણ કરું

Gujarati Dosti Shayari Status, મિત્રતા પર શાયરી
મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.
કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા ખાલી નહિ હોતા, દોસ્ત વહાઁ ભી હાલ પઢ લેતે હૈં, જહાં કુછ ભી લિખા નહીં હોતા.

દોસ્તી કભી ખાસ લોગો સે નહીં હોતી, જિનસે હો જાતી હૈ વહી લોગ ખાસ બન જાતે હૈ.
આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી..
મિત્રતા પર શાયરી, Shayari for Friends Gujarati Ma
એ દોસ્ત તારી બરાબરી હું શું કરવાનો, જયારે કોઈ જ ન હતું ત્યારે બસ એક તું જ હતો!
દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે, અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!!
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો હોય છે અને ખબર જ નથી પડતી કે પ્રેમ ક્યારે થઈ જાય છે
Also Read – Gujarati Romantic Love Shayari
Dosti Shayari in Gujarati

Gujarati Friendship Quotes
જમાનો ભલે ખરાબ છે પણ
મિત્રો મારા Best છે,
ચમકે નહી એટલું જ બાકી
તો બધા જ star છે.
સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે, બાકી અમે તો સગા ભાઈ જ છીએ!! 🌸 Friend Forever 🌷
દોસ્તી ની મહેફીલ માં આજે મને એકલું લાગે છે. પોતાના જ દોસ્ત કયાંક પરાયા થતા લાગે છે.4
Gujarati Friendship Shayari
પ્રેમ અને દોસ્તીમાં બસ એટલો ફરક હોય છે, એક તમને ખુશ જોવા માંગે છે અને એક તમને ખુશ કરવા માંગે છે !!1
જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ !!
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી,
અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..1

તારી દુનિયામાં મારા જેવા
હજારો દોસ્ત હશે, પણ મારી
દુનિયામાં તારા જેવો દોસ્ત
બીજો કોઈ નથી !
મીઠી બાતો સે નહિ હોતા પ્યાર.. હર ફુલ સે નહિ બનતા હાર.. યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ ઓર કોઈ જાતા હૈ, લેકિન હર કોઈ નહિ બનતા આપ જૈસા દોસ્ત..

ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો !!
Latest Gujarati Shayari about Friends
સમય ની સાથે તો બધા ભાઈબંધી કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય.6
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો
હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે
પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.1

દુનિયાની બધી ખુશીઓ એક તરફ,
અને દોસ્તો સાથે ફરવા
જવાની ખુશી એક તરફ !!
જિંદગી મેં હર પલ હસાતો ગમ નજર નહિ
આયા FRIENDS આપ ઇનસાન
નહિ ઇનસાન કે રૂપ મેં ભગવાન નજર આયા
મિત્રતા ના માપદંડ ના હોય સમય આવ્યે સહલાવી, સંભાળવી, સાચવવી સુધારવી, ઠપકારવી અને કેળવવી પડે.5

Shayari Dosti Gujarati, દોસ્તી સ્ટેટ્સ
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી....
મિત્ર તે છે જે તમારા જીવન વિશે બધું
જાણે છે અને હજી પણ તમને પ્રેમ કરે છે!
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું!!
તે સમય ખુશી કહેવામાં આવે છે,
જ્યારે તમે મિત્રો સાથે બીજી
વખત જીવવા માગતા હોય !!
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ... મને ખબર
નથી પણ ઘરવાળા કહે છે કે હું
ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છું..!
Best Gujarati Dosti Quotes
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ
બદલાવી બદલાવીને કહેવી પડે.
સાવચેતી સાથે તમારા મિત્રો પસંદ કરો;
હેતુ સાથે તમારા ભવિષ્યની યોજના બનાવો,
અને તમારા જીવનને વિશ્વાસથી બનાવો.
કોઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા
નવા દોસ્ત બનાવ્યા, પણ ખરી મજા
તો જુના દોસ્તો સાથે જ આવે છે !!1

યાદ રાખો મિત્રો એક સારો મિત્ર, તમારાં ખરાબ સમયને પણ સારો બનાવી શકે છે!7
જયારે બધા તમારી મૂર્ખતા પર હસતાં હોય, ત્યારે તમારું દર્દ અને સત્ય સમજે એ સાચો મિત્ર!
2 Line Friendship Quotes in Gujarati
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો!
અડધી ચા...આખી વાતો,
શમી સાંજ..થમેલી યાદો,
ક્યાંક તું...ક્યાંક હું,
મળ્યું શું...ગુમાવ્યું શું,
સવાલ ઘણા...જવાબ એક,
"મિત્ર" Firends Forever
લોકો કહે છેકે આ જમીન પર
કોઈને ખુદા નથી મળતો,
કદાચ ઍમને આ જમીન પર
તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!
વ્હાલની પરિભાષા હું લખીશ,
તું ફક્ત દોસ્ત બનીને.…
ઉદાહરણ આપજે આપણી દોસ્તી નું..!
Dosti Status in Gujarati for Whatsapp
તારી દુનિયામાં મારા જેવા
હજારો દોસ્ત હશે,
પણ મારી દુનિયામાં તારા
જેવો દોસ્ત બીજો કોઈ નથી
જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ,
જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !!
ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે, એક મારી પોસ્ટ અને બીજા મારા દોસ્ત!!
એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે
ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
દોસ્તી શાયરી ટેટસ
લોકો મને કે તારે જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે,
મારે મિત્રોનો ખજાનો છે
કુંડળી મળે કે ના મળે પણ કાંડ
એક સરખા મળે એજ મિત્રતા.
દોસ્તી એવી હોવી જોઈએ કે બધાને એવું
લાગે કે તમે RELATIONSHIP માં છો

Abhi Chavan is a digital content creator with 7+ years of experience in quotes, wishes, images, and status content. He manages high-traffic websites in Hindi, Marathi, Kannada, Bengali, and more – helping users express emotions visually and meaningfully.