If you searching for some amazing gujarati dosti shayari then you are in the right place here we present best friendship shayari in gujarati text, you can simply copy these dosti gujarati shayari and share it with your best friend to make your friendship stronger.
મિત્ર એ આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક છે, જો આપણે સારા મિત્રોની સાથે હોઈએ તો તે ભગવાન તરફથી ભેટ સમાન છે.
Dosti Shayari in Gujarati, ગુજરાતીમાં દોસ્તી શાયરી
મિત્રતા ને ગુલાબ નાં રંગે રંગુ..
સુગંધ એમાં શબ્દો ની ભરું..
મહેકાવી લાગણી ની બુંદો થી..
પ્રેમ નો આ ગુલદસ્તો મિત્રો ને અર્પણ કરુંCopy
Gujarati Dosti Shayari
Gujarati Dosti Shayari Status, મિત્રતા પર શાયરી
મને નથી ખબર કે તારા માટે હું શું છુ, હા પણ મને એ ખબર છે કે તું મારા માટે તો મારી જિંદગી છે.Copy
કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા
ખાલી નહિ હોતા, દોસ્ત વહાઁ ભી હાલ
પઢ લેતે હૈં, જહાં કુછ ભી લિખા નહીં હોતા.Copy
Gujarati Dosti shayari in Gujarati Text
દોસ્તી કભી ખાસ લોગો સે
નહીં હોતી, જિનસે હો જાતી હૈ
વહી લોગ ખાસ બન જાતે હૈ.Copy
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી, દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી..Copy
મિત્રતા પર શાયરી, Shayari for Friends Gujarati Ma
એ દોસ્ત તારી બરાબરી
હું શું કરવાનો, જયારે કોઈ જ
ન હતું ત્યારે બસ એક તું જ હતો!Copy
દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે,
અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!!Copy
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છેCopy
Also Read – Gujarati Romantic Love Shayari
Dosti Love shayari in Gujarati
Gujarati Friendship Quotes
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે, ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.Copy
સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે,
બાકી અમે તો સગા ભાઈ જ છીએ!!
Friend Forever Copy
દોસ્તી ની મહેફીલ માં
આજે મને એકલું લાગે છે.
પોતાના જ દોસ્ત કયાંક
પરાયા થતા લાગે છે.4Copy
Gujarati Friendship Shayari
પ્રેમ અને દોસ્તીમાં
બસ એટલો ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માંગે
છે અને એક તમને ખુશ
કરવા માંગે છે !!1Copy
જિંદગીમાં પ્યાર મળે કે ના મળે, પણ થોડા યાર તો મળવા જ જોઈએ !!Copy
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો, જેને તમે હજુ સુધી મળ્યા નથી..1Copy
Gujarati Friendship Shayari
તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે, પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી !Copy
મીઠી બાતો સે નહિ હોતા પ્યાર..
હર ફુલ સે નહિ બનતા હાર..
યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ
ઓર કોઈ જાતા હૈ, લેકિન હર કોઈ
નહિ બનતા આપ જૈસા દોસ્ત..Copy
Gujarati Shayari on Friendship
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ, અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો !!Copy
Latest Gujarati Shayari about Friends
સમય ની સાથે તો બધા ભાઈબંધી
કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે
સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય.6Copy
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.1Copy
Gujarati Friendship Quotes for Status
દુનિયાની બધી ખુશીઓ એક તરફ, અને દોસ્તો સાથે ફરવા જવાની ખુશી એક તરફ !!Copy
જિંદગી મેં હર પલ હસાતો ગમ નજર નહિ આયા FRIENDS આપ ઇનસાન નહિ ઇનસાન કે રૂપ મેં ભગવાન નજર આયાCopy
મિત્રતા ના માપદંડ ના હોય સમય
આવ્યે સહલાવી, સંભાળવી, સાચવવી
સુધારવી, ઠપકારવી અને કેળવવી પડે.5Copy
Gujarati Dosti Shayari
Shayari Dosti Gujarati, દોસ્તી સ્ટેટ્સ
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી....Copy
મિત્ર તે છે જે તમારા જીવન વિશે બધું જાણે છે અને હજી પણ તમને પ્રેમ કરે છે!Copy
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું!!Copy
તે સમય ખુશી કહેવામાં આવે છે, જ્યારે તમે મિત્રો સાથે બીજી વખત જીવવા માગતા હોય !!Copy
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ... મને ખબર નથી પણ ઘરવાળા કહે છે કે હું ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છું..!Copy
Best Gujarati Dosti Quotes
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે, નહી તો દિલની વાત DP અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.Copy
સાવચેતી સાથે તમારા મિત્રો પસંદ કરો; હેતુ સાથે તમારા ભવિષ્યની યોજના બનાવો, અને તમારા જીવનને વિશ્વાસથી બનાવો.Copy
કોઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા નવા દોસ્ત બનાવ્યા, પણ ખરી મજા તો જુના દોસ્તો સાથે જ આવે છે !!1Copy
Best Shayari About Best Friend
યાદ રાખો મિત્રો એક સારો મિત્ર,
તમારાં ખરાબ સમયને
પણ સારો બનાવી શકે છે!7Copy
જયારે બધા તમારી મૂર્ખતા
પર હસતાં હોય, ત્યારે તમારું દર્દ
અને સત્ય સમજે એ સાચો મિત્ર!Copy
2 Line Friendship Quotes in Gujarati
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ, અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો!Copy
અડધી ચા...આખી વાતો, શમી સાંજ..થમેલી યાદો, ક્યાંક તું...ક્યાંક હું, મળ્યું શું...ગુમાવ્યું શું, સવાલ ઘણા...જવાબ એક, "મિત્ર" Firends ForeverCopy
લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!Copy
વ્હાલની પરિભાષા હું લખીશ, તું ફક્ત દોસ્ત બનીને.… ઉદાહરણ આપજે આપણી દોસ્તી નું..!Copy
Dosti Status in Gujarati for Whatsapp
તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે, પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથીCopy
જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ, જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !!Copy
ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે,
એક મારી પોસ્ટ અને બીજા મારા દોસ્ત!!Copy
એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએCopy
દોસ્તી શાયરી ટેટસ
લોકો મને કે તારે જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે, મારે મિત્રોનો ખજાનો છેCopy
કુંડળી મળે કે ના મળે પણ કાંડ એક સરખા મળે એજ મિત્રતા.Copy
દોસ્તી એવી હોવી જોઈએ કે બધાને એવું લાગે કે તમે RELATIONSHIP માં છોCopy