If you searching for best Suvichar in Gujarati medium ( ગુજરાતી સુવિચાર ) then this post for you, Here we present some amazing gujarati inspirational thoughts like Gujarati Suvichar on Life, motivational suvichar in gujarati, gujarati suvichar image, etc.
The best way to express your thoughts on WhatsApp status is to share gujarati suvichar. That is why we make some new ગુજરાતી સુવિચાર and present some popular suvichar in gujaarati language. You can simply copy these સુવિચાર or download these new gujarati suvichar images (ગુજરાતી સુવિચાર ફોટો) to share them as SMS or status in WhatsApp, Fb or any different social network.
Latest Suvichar in Gujarati with Images
પાણી ની માટલી, દવા ની બાટલી, અને તૂટેલી ખાટલી, છેલ્લી સંપતિ આટલી, તો શા માટે હાય હાય આટલી..
Images of Gujarati Suvichar
![Gujarati Suvichar](https://shayaridost.in/wp-content/uploads/2022/01/gujarati-suvichar.jpg)
વિચાર અને માન્યતાઓથી જ્યારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…
સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ, સુધી રાખો સાહેબ કેમ કે મોતી ક્યારેય કિનારા પર નથી હોતા!
New Gujarati Suvichar For Status
![Best Gujarati Suvichar for Status](https://shayaridost.in/wp-content/uploads/2022/01/gujarati-thoughts-text.jpg)
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે, અને એક અનુભવ થી પૂરો થાય છે!
Gujarati Suvichar with Images
![Best Suvichar in Gujarati Text](https://shayaridost.in/wp-content/uploads/2022/01/latest-gujarati-suvichar-status.jpg)
જે નિરાશા ને કદી જોતાં નથી, તે આશા કદી ખોતા નથી અને જે પ્રયત્નો પર જીવી જાણે છે તે કદી કિસ્મત પર રોતા નથી.
ગુજરાતી સુવિચાર ઇમેજ
![Latest Gujarati Suvichar with Flowers Background](https://shayaridost.in/wp-content/uploads/2022/01/best-gujarati-suvichar.jpg)
છોડી શકો તો પોતાના ઘમંડને છોડજો, સબંધોને છોડીને કોઈ આજ સુધી સુખી નથી થયું.
Motivational Suvichar in Gujarati Medium
![Motivational Suvichar in Gujarati](https://shayaridost.in/wp-content/uploads/2022/01/inspirational-suvichar-gujarati.jpg)
મહાન થવું એ તો સામાન્ય બાબત છે, પરંતુ સામાન્ય થઈને રહેવું એ ખરેખર મહાન વાત છે
ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે...
![Quotes for Gujarati Suvichar](https://shayaridost.in/wp-content/uploads/2022/01/suvichar-gujarati-medium.jpg)
Best Gujarati Suvichar on Life
જો લોકો તમને નીચે પછાડવાણી કોશીસ કરે, તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો!
![Best Thought In gujarati Language](https://shayaridost.in/wp-content/uploads/2022/01/best-thought-gujarati-suvichar.jpg)
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા, પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.
![Gujarati Suvichar Quotes](https://shayaridost.in/wp-content/uploads/2022/01/suvichar-gujarati-text.jpg)
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ…1
![Best Suvichar in Gujarati Medium for Message](https://shayaridost.in/wp-content/uploads/2022/01/gujrati-suvichar-new.jpg)
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો, જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો.
![Best Suvichar in Gujarati on Motivation](https://shayaridost.in/wp-content/uploads/2022/01/motivational-gujarati-suvichar-for-status.jpg)
આવતીકાલની પ્રગતિ અને સલામતિનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે.
![Suvichar Gujarati](https://shayaridost.in/wp-content/uploads/2022/01/best-gujarati-suvichar-status.jpg)
દરેક ને જીવનમાં સફળતા એક દિવસ માં જ નથી મળી જતી પણ નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે.
![Suvichar Gujarati Status](https://shayaridost.in/wp-content/uploads/2022/01/gujarati-thoughts.jpg)
Gujarati Thought for Status, ગુજરાતી સુવિચાર ફોટો
કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં. જો નિર્ણય સાચો હશે, તો સફળતા મળશે... અને ખોટો હશે, તો કંઈક શીખવા મળશે.
![Suvichar in Gujarati for SMS](https://shayaridost.in/wp-content/uploads/2022/01/new-suvichar-in-gujarati-medium.jpg)
Motivational Gujarati Suvichar Text
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે ”સફળ” નહીં બનો.
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ, ઘણું બધું કહી દે છે.
![Best Gujarati Suvichar For Status](https://shayaridost.in/wp-content/uploads/2022/01/suvichar-in-gujarati.jpg)
માણસ એકલતા થી કંટાળીને સંબંધ બાંધે છે અને પછી સંબંધ થી કંટાળીને એકલતા માંગે છે..!
![Gujarati Suvichar on Love](https://shayaridost.in/wp-content/uploads/2022/01/best-gujarati-suvichar-on-love-710x1024.jpg)
માણસ જીવનમા ગમે તેટલો વેપારી બની જાય પરંતુ પોતાની તકલીફ વેચી શક્તો નથી અને શાંતિ ખરીદી નથી શક્તો..!
![New Gujarati Suvichar](https://shayaridost.in/wp-content/uploads/2022/01/latest-gujarati-suvichar-for-status.jpg)
ભૂલી જા તારા ભૂતકાળને એ તો માત્ર પવનની લહેર હતી સંભાળ તારા ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે..
![Suvichar Gujarati SMS](https://shayaridost.in/wp-content/uploads/2022/01/thought-gujarati-suvichar.jpg)
બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે જૂઠો જીતે અને સાચો હારે એવી બાજીનું નામ જગત છે..!
જિંદગી જેવી મળી છે તેવી માણી લ્યો, જિંદગી જીવવામાં મજા છે, ફરિયાદો કરવામાં નહીં.
![Gujarati Suvichar on Life](https://shayaridost.in/wp-content/uploads/2022/01/best-suvichar-on-life-in-gujarati.jpg)
નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ
ખરાબ નહીં થાય... બીજો માણસ
આપણામાં વિશ્વાસ મૂકી શકે,
એ જ જીવનની સૌથી મોટી સફળતા છે..!
શિક્ષણ તો શાળા કોલેજ માંથી મળે છે સાહેબ પણ સંસ્કાર તો પરિવાર માંથી જ આવે છે.
જીવન નો આનંદ માણવો હોય તો
તમારા જીવનને બીજા ની સાથે સરખાવો
નહીં, કેમ કે આજે માનવી પોતાના દુ:ખ થી
જેટલો દુઃખી નથી, તેના કરતાં
વધારે બીજાના સુખથી દુઃખી થાય છે
Motivational Gujarati Thoughts for WhatsApp
માણસ બંને હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
ખુશીને ખરીદી નથી શકતો.
કાયમ આનંદ માં રહેવા માટે,
સુવિધાઓ ની નહીં પણ
સમજણની જરૂર છે.…!
મન માં પવિત્રતા અને પાયા માં નીતી
હશે તો. જીવન માં પરિક્ષા આવી શકે
પરંતુ સમસ્યા તો નહીં જ આવે.
જેને વિવાદ કરવો છે, તેની પાસે પક્ષ છે,
જેને વિકાસ કરવો છે, તેની પાસે પોતાનું લક્ષ્ય છે.
Gujarati Suvichar Text for Message
મહત્વનું એ નથી કે તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું છે કે તમે કઈ ઉંમર ના વિચાર રાખો છો.
સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો
ત્યારે ખશી થાય અફસોસ નહીં!
હમેશાં મહેનત કરતાં રહો, કાં તો જીત મળશે,
કાં તો જીતવાની રીત મળશે.
તમને સમજવાનો પ્રયાસ એ વ્યક્તિ જ કરશે..
જે તમારી સાથે લાગણીથી જોડાયેલ હશે..!!
નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત રાખવી સહેલી છે. પરંતુ સફળતા મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુજ મુશ્કેલ હોય છે.
Good Morning Gujarati Suvichar
પહાડ પર ચળવાનો એક નિયમ છે, જુકીને ચાલવું દોડવું નહી અને, જિંદગી પણ બસ આટલું જ માંગે છે!
નસીબ જેમના મસ્ત હોય છે,
કસોટી પણ એમની જબરદસ્ત હોય છે.
પોતાની જાતને સમય આપો સાહેબ, કેમકે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે જ છો.!
કેટલાક ઊંધતા રહે છે સપના ઓ જોવા
માટે કેટલાક જાગે છે સપના
ઓને હકીકત બનાવવા માટે
Life Gujarati Suvichar for Fb and WhatsApp
દરેક માણસમાં ખૂબી અને ખામી હોય છે;
જે વિશ્વાસ રાખે તેને ખૂબી દેખાય
અને જે શંકા રાખે તેને ખામી દેખાય.
⚜️ લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને
આપણા હાથમાં હોય પણ સમય
તો પ્રભુ ના હાથમાં જ છે ⚜️
🌿 હૃદય પર જો પ્રભુનું આસન હોય
અને મન પર જ પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હો ! 🌿
જો અતુટ વિશ્વાસ હશે ને તો મૌન
પણ સમજાઈ જશે, પણ જો વિશ્વાસ જ
નહિ હોય, તો શબ્દોમાં પણ ગેરસમજ થશે.
જીવનની રેસમાં જે લોકો તમને દોડીને
હરાવી ન શકે, એ લોકો તમને
તોડીને હરાવવાનો પ્રયાશ કરશે
Best Dosti Shayari in Gujarati
અસત્ય બોલીને જીતવું એના કરતાં
સત્ય બોલીને હારી જવું વધુ સારૂં છે.
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી
![Gujarati Suvichar For Friends, Dosti Suvichar Gujarati](https://shayaridost.in/wp-content/uploads/2022/01/gujarati-suvichar-on-friendship.jpg)
કડવા અનુભવને ભુલાવવો અઘરો છે,
પણ જીવનમાં સૌથી વધુ કામ
કડવો અનુભવ જ આવે છે.
Inspirational Thoughts in Gujarati Medium
કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસવું નહીં.
ખોઈ દીધા પછી જ ખ્યાલ આવે છે..
કેટલો કિંમતી હતો
"સમય, વ્યક્તિ અને સંબંધ"
મંઝિલ પામવી તો દુરની વાત છે વધારે અભિમાનમાં રહેશો તો રસ્તા પણ ભુલી જશો
સમય જતો રહેશે ફરી પાછો નહીં આવે
એવું માની લેવું, એને ધ્યાનમાં રાખીને
પોતાનો સમય સાચી જગ્યાએ ઉપયોગ કરવો
પૈસા કરતા પુણ્યનું બેલેન્સ
વધારે ભેગું કરજો..…. કારણ કે
તમારા પુણ્યના બેલેન્સ જોઈને જ કુદરત
પાછલી પેઢીને સુખ રૂપી લોન આપશે.
Motivational Gujarati Thoughts for Status
બધા ના દિલ જીતવાનો હેતુ રાખજો કારણ કે
દુનિયા જીતીને પણ સિકંદર ખાલી હાથે જ ગયો
કોઇનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે આપણાં બધા જ ગુણ ઓછા પડી શકે છે, પરંતુ આપણી માત્ર એક ખામીના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે.