નમસ્કાર દોસ્તો! આપનું સ્વાગત છે Shayaridost.in પર! જો તમે તમારા પ્રેમને સુંદર શબ્દોમાં વ્યક્ત કરવા માગો છો, તો આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ સૌથી રોમેન્ટિક અને દિલને છૂતી એવી “Romantic Love Shayari in Gujarati”, જેને વાંચીને તમારા પ્રિયજનોના દિલમાં પ્રેમ વધશે!
આ પોસ્ટમાં તમને મળશે:
Gujarati Love Shayari for GF/BF, Romantic Prem Shayari in Gujarati, “Romantic Love Shayari in Gujarati” for Couples, Love Quotes in Gujarati for Husband/Wife, અને Dil ni Vato Gujarati Shayari, જેને તમે WhatsApp, Instagram અને Facebook પર શેર કરી શકો છો.
તો રાહ શેની જુઓ છો? પસંદ કરો તમારું મનગમતું “Romantic Love Shayari in Gujarati” અને મોકલો તમારા ખાસ વ્યક્તિને પ્રેમભર્યું સંદેશ! ❤️🌹📲
Romantic Love Shayari in Gujarati
મિજાજ તારો નારાજ થવાનો
ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું
ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય !

ગુજરાતીમાં લવ ક્વોટ્સ
પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

Gujarati Love Quotes
લોકોની તો ખબર નથી.
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.
આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

ગુજરાતી પ્રેમ શાયરી
એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

Latest Gujarati Shayari on Prem With Images
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

Best Gujarati Shayari Images
ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે !

Romantic Quotes in Gujarati
બસ ખાલી એટલો વિશ્વાસ
રાખજે કે તું મારી સાથે હોઈશ તો
તને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં
કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા
અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!
કોઈ પણ વ્યક્તિ આપણને અચાનક જ નથી
મળી જતું હોતું દરેક વ્યક્તિ નું આપણી
લાઈફમાં આવવાનું કંઈક કારણ હોય છે…

Romantic Shayari in Gujarati for Gf
કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી
જીંદગી પણ મજેદાર હોય છે…!!

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!
સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે
cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું!!

કોઈની લાગવગની જરૂર નથી, તારી સાથેના પ્રેમ નો કેસ હું જાતેજ જીતી લઈશ…!
પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ
ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે
v

Also Read >> Gujarati Status
લોકો ગમે તે વિચારે મને
તેનાથી કોઈ મતલબ નથી મને
બસ તારી સાથે મતલબ છે તું
મારી સાથે છે બસ એટલું જ પુરતું છે..

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ
લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે

પ્રેમના કોઈ પુરાવા નથી હોતા પણ એનુ નામ સાભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજી લો પ્રેમ છે..!
ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે,
પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ…
એના વચનો ના અમે દીવાના બની ગયા તેના
પ્રેમ ના આશુ થી અમે ભીંજાય ગયા એમને કદર છે ક્યાં
અમારી અમે તો તેની યાદો માં રમતા રહી ગયા.
પ્રેમ કરવો ઘણોજ સરળ છે જેમ માટી ઉપર માટી થી લખવું. પ્રેમ નિભાવો એટલોજ મુશ્કેલ છે જેમ પાણી ઉપર પાણી થી લખવું.
સમય સાથે કેટલું બદલાઈ ગયું
પણ તારી સાથે વિતાવેલા
દિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું
હતું કે તારા વગર જિંદગી કંઈ નથી
દિલની ધડકન તો બહુ છે,
પણ તેના અવાજમાં તું જ સંભળાય છે…❤️✨
લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે

Gujarati Love Shayari for Girlfriend
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય,
અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે..
મનપસંદ વ્યક્તિ સાથે
થતી થોડી વાતચીત,
આખો દિવસ ખુશ
રહેવા માટે કાફી હોય છે !!
જવાબદારી તારી છે કારણ કે કે તું મારી નહીં પણ હું તારો છું..
Best Romantic SMS Shayari in Gujarati
પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને
ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે…

રંગ જોઈને મોહબ્બત થાય એ તો આમ હોય છે..
પણ જે રગ-રગમાં ઉતરી જાય એ જ ખાસ હોય છે…
કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઈ જાય છે, તો કોઈ પ્રેમ કરીને પણ, અજાણ્યા થઈ જાય છે !
જિંદગી તમે મારી બની જાવ ઈશ્વરથી બસ એ જ હુ
માગું જીવવાનું કારણ બની જાવ બસ એ જ હુ દુવા માગું
ગુજરાતી પ્રેમની શાયરી
કયારેય તૂટ્યો નથી દિલ થી તારી યાદો નો સબંધ વાતો થાય કે ના થાય વિચારો તારા જ રહે છે..!
સંબંધ મનથી બંધાય છે વાતોથી નહિ, કેટલાક લોકો ખૂબ જ સારી વાતો કર્યા પછી પણ આપણા નથી હોતા અને કેટલાક ચૂપ રહીને પણ આપણા થઇ જાય છે."રાધે રાધે "

તારા હોઠોની મીઠાશથી પણ
વધારે મીઠું છે તારી સાથેનું ચુપચાપ રહેવું…💞
તમે પ્રેમથી વાત કરો છો હું તો
ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું
તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારે
ખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.…!!
કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે, વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!!

આખા દિવસનું ટેન્શન એક તરફ, અને તારી સાથે બે મિનિટ વાત કર્યા ની ખુશી એક તરફ..!
પ્રેમ માં મનમેળ જેટલો જરૂરી છે
એટલું જ એકબીજાને મન થી મુકત
રીતે જીવવા દેવાની મુકિત જરૂરી છે…
પ્રેમ બાંધતો નથી પ્રેમ ખુલ્લા
આકાશ માં વિહરતા શીખવાડે છે
એક વાત કહું…
જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય પણ
કયારેય તમને છોડીને નહીં જાય
તને જોવા ઈચ્છું છું.
શાયદ તને પ્યાર કરૂ છું કાલ
સુધી તને ઓળખતો નહતો.
પરંતુ આજે તારો જ ઈતિજાર કરૂ છું.
ભલે તારા જવાબો અજીબ છે, પણ તું
આ દિલની ખુબ જ નજીક છે..!!
Sad Love Shayari in Gujarati
શોધવા જ હોય તો તમારી ચીંતા, કરવાવાળા ને શોધ જો બાકી તમારો, ઉપયોગ કરવા વાળા તો તમને શોધી લેશે…
જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય
પણ કયારેય તમને છોડીને નહીં જાય….

ડર હતો કે ક્યાંક હું ખોઈ ના બેસું તમને,
પણ હકીકત એ છે કે તમે મારા હતા જ નહીં !!
Gujarati Love Poetry
જરૂરી નથી કે બધા આપણને મળીને ખુશ રહે, પણ જરૂરી એ છે કે આપણને મળીને કોઇ દુ:ખી ના થાય..!
એના વિશે શું કહું, શબ્દો નથી મારી જોડે
બસ એટલું જ સમજો કે, અમુક ગુલાબ
દરેક ડાળીયે હોતા નથી..

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો.
Love Shayari Quotes in Gujarati Medium
If you searching for some best gujarati prem quotes to share messages on WhatsApp to your loved ones or friends then you can share this gujarati love shayari message
હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું
મમ્મી રોજ બદામ ખવડાવી દે છે
અને તારી યાદ આવી જાય છે..

Gujarati Love Shayari SMS
તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર …
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..
સુંદર સપનાનો સહારો મળ્યો સપનામાં રુડો પ્રેમ
બાગ મળ્યો હવે નથી તમન્ના કાંઇ મેળવવાની બસ
તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.

Gujarati Shayari on Romantic Love
વાત બસ એટલી જ હતી કે
એ બહુ ગમતા હતા અને,
હવે વાત એટલી વધી ગઈ છે કે
આજે એમના વગર કંઈ ગમતુ નથી

જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને, જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને.

તું છે એટલે માંડ જીવન સુંદર લાગે છે,
નહીં તો દિવસો પણ ફક્ત સમય જેવા હતા…🥀
તો મિત્રો, આશા છે કે તમને આ ગુજરાતી રોમેન્ટિક પ્રેમ શાયરી સંગ્રહ ગમશે. આ પ્રેમ શાયરી માત્ર એક શબ્દ છે. જો તમને કોઈ માટે કોઈ ખાસ લાગણી હોય તો તમારે આદર કરવો જોઈએ, કારણ કે કોઈને આદર અને સ્વતંત્રતા આપવી એ સાચો પ્રેમ કહેવાય. શા માટે આપણે કોઈની સાથે શાયરી શેર કરીએ છીએ? કારણ કે જ્યારે આપણે કોઈને પ્રેમ શાયરી સમર્પિત કરીએ છીએ ત્યારે તેમને વિશેષ લાગે છે. તેથી જ લોકોને Gujarati Love Shayari વાંચવી અને શેર કરવી ગમે છે.

🌟 আমার পরিচয় (About Me in Bangla)
হ্যালো, আমি অভি চাভান — একজন ডিজিটাল কনটেন্ট ক্রিয়েটর, যিনি গত ৭+ বছর ধরে মানুষের অনুভূতিকে সুন্দর ভিজ্যুয়াল আর উক্তির মাধ্যমে প্রকাশ করে আসছি। বর্তমানে আমি বাংলাদেশের ঢাকা শহরে বসবাস করি এবং এখানে থেকেই আমি বাংলা ভাষায় অসাধারণ কোয়েটস, উৎসবের শুভেচ্ছা, স্ট্যাটাস ইমেজ, স্টাইলিশ DP পোস্ট এবং আরও অনেক কিছু তৈরি করি।
📌 আমার কাজের মূল উদ্দেশ্য হলো মানুষের হৃদয়ের কথা ছবির মাধ্যমে পৌঁছে দেওয়া, যাতে তারা সহজে নিজেদের অনুভূতি প্রকাশ করতে পারে। সেটা হতে পারে একটি শক্তিশালী উক্তি, কোনো উৎসবের শুভেচ্ছা, কিংবা একটি আকর্ষণীয় Instagram bio।
💻 অভিজ্ঞতা
✔️ ৭+ বছরের অভিজ্ঞতা ভিজ্যুয়াল ও উক্তি ভিত্তিক কনটেন্ট ক্রিয়েশনে✔️ একাধিক হাই-ট্রাফিক ওয়েবসাইটে কনটেন্ট ম্যানেজমেন্ট ও অবদান
🎯 দক্ষতা
✨ উৎসবের শুভেচ্ছা (Festival Wishes)✨ সোশ্যাল মিডিয়া উক্তি (Quotes for Social Media)✨ স্টাইলিশ DP ও প্রোফাইল কনটেন্ট✨ SEO ফ্রেন্ডলি কনটেন্ট
🌐 আমি যেসব ভাষায় কাজ করি
বাংলা
🤝 আমার বিশ্বাস
“কনটেন্ট শুধু শব্দ বা ছবি নয়—এটা হলো হৃদয়ের সাথে হৃদয়ের যোগসূত্র।”